Gujarati

૧.શુ આ પાછુ થશે?
જો એક વાર તમારુ ગર્ભ ગર્ભશય નિ બારે રહિ જાય તો, બિજિ વર શકયતા વધિને ૧૦% થયિ જાય ચે.સામાન્ય રિતે લોકો મ ખતરો ૧થિ ૨% હોય છે.પરન્તુ અવુ જરુરિ નથિ કે બિજિ વાર ગર્ભ રહવાનિ સકયતા ઓછિ થયિ જાય છે .શકયતા નો રશિયો ૫૦ થિ ૮૦%હોય છે
૨.બિજિ વર મારામા સાચિ જગ્યા એ ગર્ભ રહવાનિ કોઇ સભાવના છે?
આમતો, બિજિ વાર ગર્ભ રહવાનિ સભાવાના ૫૦ થિ ૮૦% હોય છે. ઇવિફ નો ઇલાજ કરવો તો ગર્ભ નો ગર્ભાશય નિ બહાર રહવાનિ સભાવના વધિ જાય છે, પરન્તુ એક વાર ગર્ભ સચિ જગિયાએ અવિ જાય તો પછિ બિજા લોકો નિ જેમજગર્ભધાન થાય છે,
૩. મારે ક્યારે રક્ત-સ્ત્રાવ બન્ધ થશે?
ઇલાજ પછિ રક્ત-સ્ત્રાવ થવો એ સામાન્ય વાત છે, એ તમારુ માસિક સમય સર થયિ જાય ત્યા સુધિ રહશે બહુ સમય સુધિ ચાલુ રહિ સકે છે.પરન્તુ તમને શકા જેવુ લાગે તો દોક્તોર નિ સલાહ લેવિ.ા
4.હુ ક્યારે બિજા ગર્ભ માતે કોશિશ કરિ શકુ?
હજુ સુધિ એવુ નિદાન નથિ થયુ કે જલ્દિ ગર્ભધારન થિ બિજિ વાર ય અથવા ગર્ભ ગર્ભાશનિ બહાર રહવાનિ શક્યતા વધારે હોય.પરન્તુ તમે મેથ્રોત્રેxતે નો ઉપયોગ કર્યો હોય તો ૩ મહિ ન સુધિ રાહ જોવિ કારકે વધતા બેબિ માતે સારુ નહિ એતલે આ સમયે અનુકુદતા પ્રમાને ગર્ભધારન નો ઉપયોગ કરવ
૫.દાક્તરે મને કહ્યુ કે મરે સલ્પિન્ગોસ્તોમ્ય છે,એ શુ છે?
સલ્પિન્ગોસ્તોમ્ય એક નાનુ ઓપેરેશન છે જયા ગર્ભસયન ના નાલ નિ ઉપેર કાપિ ગર્ભ ને બહાર નિકલ કરવા મા આવે છે,આ ઓપેરેશન જાયરે કોઇ નાલ ખરાબ થયિ હોય તો કરવામા આવે છે.
૬.મારા ઓપેરેશન ના સમયે નાલ નિકલિ ગયિ હતિ પરન્તુ થોદિ નાલ નો નિકાલ કર્યો હતો ,બિજિવાર મારા મા ગર્ભ રહવાનિ સભાવના વધશે?
વિચારવા થિ બરાબર લાગે છે ,પન કોઈ શબુત નથિ કયુ સારુ છે,અને” બેબિ ને ધરે લાવાનિ સભાવના “સરખિ હોય છે.
૭.એક વર મરુ ગર્ભ અન્દર ફાતિ ગયુ હતુ એમા ચિરો પદિ ને ઓપેરેશન કર્યુ હતુ તો અનાથિ મારે બિજિવર ગર્ભધારન કરવામા તકલિફ પદશે?
નાનુ કાનુ કરિને પેત ફાદિ ને ફાયદો અએ ચે કે હોસ્પિતલમા થોદો સમય રહવુ પદે ચે.ઓપેરેશન પછિ સારુ થવા મા અને કામે પાછુ જવામ થોદુ સમય લાગે છે.એવુ સાબિત નથિ થયુ કે ગર્ભ ધારન કરવામા તકલિફ પદે.
૮.મારે માસિક પાછુ ક્યારે આવશે?
ગર્ભધારન પહેલા તમારુ માસિક બરાબર હશે તો આવતા ૪ થિ ૬ અથવાડીયા થયિ જાય છે.અને જો તમારુ માસિક અનિયમિત હોય તો બિજિ વાર ગર્ભધારન કર્યા પહલા દાક્તર ને બતાવુ.
૯.શુ થાય જો હુr h નેગેટીવ હોય તો?
તમે પહલિ વાર ગર્ભ્ધારન કર્યુ હોય તો તમને અન્તિ દિ અપવમ આવે છે,તમ્ને ૩ દિઅવસે ઇન્જેશક્ન અપવામા આવે છે,તમને તમર બ્લ્ડ્ગ્ર્પ વિશે ના ખબર હોય તો દક્તર નિ સલાહ લેવિ.તમરે બ્લ્ડ્ગ્ર્પ નિયમિત ચેક કરાવતા રહવુ .
૧૦.આ પાછુ ના થાય એના માટે હુ શુ કરિ શકુ?
આવુ ફરિથિ ના થાય એના માટે તમે કશુ ના કરિ શકો,કોઇ પણ દવા આને થવાથિ નથિ રોકિ શકતુ.તમે ચાહો તો તમે ગર્ભનિરોધક નિ મદદ થિ ગર્ભધારન રોકિ શકો છો.પણ તમને લગે છે કે ગર્ભ મા કોઇ બિમારિ હોય તો તમે દાક્તર નિ સલાહ કરિ શકો છો, નહિ તો પાછુ થવાનિ સભાવના વધિ જાય છે
૧૧.શુ હુ ગર્ભનિરોધક કોઇલ નો ઉપયોગ કરિ શકુ?
ય્ક્ટોપિક ગર્ભધારન નિ પછિ કોપર કોઇલ નો ઉપયોગ કરવો સારો પડે
એવો કોઇ સબુત નથિ કે જે એવુ સાબિત કરિ શકે એનો ૂઉપયોગ કરવાથિ ગર્ભ ગર્ભાશય નિ બહાર રહવનિ સભાવાના વધિ જાય છે.પણ કોઇ મતબ થિ તમારા મા ગર્ભ રહિ જાય તો તમારા મા ય્ક્ટોપિક થવનિ સાભાવના વધિ જાય છે.
૧૨.શુ હુ મિનિ દવા નો ૂઉપયોગ કરિ શકુ?
હા તમે રોજ યાદ કરિને નિયમિત દવા લો તો ,ગર્ભને રોકવામા મદદ થાય છે.પણ તમે જો ભુલિ ગયા તો એ સાચિ રિત નથિ ગર્ભનિરોધક વાપરવાનિ,ગોલિ નો ૂઉપયોગ કરવાથી ય્ક્ટોપિક થવાનિ સભવાના ૂઓછિ થઈ જાય છે.
૧૩.શુ મારુ બિજુ બેબિ અસાધારણ હશે?
ન,ગર્ભ ગર્ભશય નિ બહાર રહવાથિ બિજિ વાર કોઇ તકલિફ નથિ થતિ.પાણ તમે મેથ્રોત્રેxતે લિધુ હોય તો તમરે ૩ મહિના સુધિ સાવધાનિ રાખવિ પદે.કારણ કે આ દવા બેબિ મટે હાનિકારક હોય છે.
૧૪.મરે શૂ કરવુ જો મારમા ગર્ભ રહિ જાય તો?
એ વધારે જરુરિ છે કે તમે દાકતર નિ સલાહ ૫ મ વીકે લેવિ.એ તમને સોનોગ્રાફિ માટે મોકલશે.જો સોનો ગ્રફ્ય મ ગર્ભ ગર્ભશય મ ચે તો સરિ વાત ચે પન જો નથિ તો તમરે બિજિ સારવાર નિ જરુર છે.
૧૫.શુ મારે ઓપરેશન કરવુ પડશે ?
એવો કોઇ નિયમ નથિ કે પહલા ગર્ભ ગર્ભાશય નિ બહાર રહે તો ઓપરેશન કરવુ પડે,જો તમે ઓપરેશન કરવાનુ વિચારો તો ગર્ભ ગર્ભાશય નિ બહાર રહવાનિ સભાવના વધિ જાય છે.કરણ કે ઓપરેશન પછિ ગર્ભ મા બિમારિ રહવાનિ સભાવાના વધિ જાય છે.